ગરેડીયા મહાદેવનું મંદિર
: શિવજીનું આ મંદિર રાજસ્થાનમાં ચિત્તોડગઢથી કોટા જવાના રસ્તે, ચિત્તોડગઢથી ૧૫૩ કી.મી. અને કોટાથી ૧૭ કી.મી. દૂર ચંબલ નદીને કિનારે આવેલું છે. જમીનથી થોડાં પગથિયાં નીચે ઉતરીને મંદિરમાં જવાય છે. બાજુમાં ગરમ પાણીનો ઝરો છે. અહીં યુ આકારનો વળાંક લેતી ચંબલ નદીનો માહોલ જોવા જેવો છે. એકદમ શાંત વિસ્તારમાં આવેલી આ જગા ગમી જાય એવી છે. (1) બોર્ડ (2) મંદિર (3) ચંબલ નદી (4) અને (5) ચંબલ નદીનો યુ આકારનો વળાંક..